સાવલી: વાઘોડિયા: સાંઢાસાલ ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Savli, Vadodara | Jun 27, 2024 શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત ડેસર તાલુકાના સાંઢાસાલ પ્રાથમિક શાળા ખાતે તેમજ લાલખા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંઢાસાલ ખાતે બાળકો માટે તેમજ લાલખા ખાતે તૈયાર થયેલ રૂમનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.