Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મુળી: ખાટડી ગામે વધુ એક ખેડૂત સભાનું આયોજન

Muli, Surendranagar | Feb 28, 2026
મુળી તાલુકાના ખાટડી ગામે વધુ એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે રાજુભાઈ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધા બાદ પ્રથમ ગઢડા ગામે બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપી હતી જે બાદ ફરીથી ખાટડી ગામે સાંજે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે

MORE NEWS