રાજકોટ પૂર્વ: આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે રાજકોટમાંજીજાબાઇ મહિલા સ્નાનાગારમાં એકવાયોગા યોજાયા
આજે છું એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કે મારા રાજકોટમાં મહિલાઓ દ્વારા એકવાર યોગા નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આજે શુક્રવારે સવારે છ વાગ્યાથી શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં 18 વર્ષ ની ટીમ યુવતીથી લઇ 65 વર્ષની વૃદ્ધ મહિલાઓ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રાજકોટના જીજાબાઈ મહિલાસ્નાનાગારમાં યોજાયો હતો.