Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

ભચાઉ: કરમરિયા રોડ પર ખેતરમાં રહેલ જનરેટરમાં આગ લાગી

Bhachau, Kutch | Mar 30, 2026
ભચાઉ તાલુકાના કરમરિયા જવાના રોડ નજીક આવેલ ખેતરમાં રહેલ જનરેટરમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. સ્થાનિકો દ્વારા ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યું હતું