Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: RTO વિભાગ દ્વારા સતત બીજા દિવસે વાહન ચેકિંગ હાથ ધરી 22 વાહનચાલકો સામે રૂપિયા 1.20 લાખનો દંડ કરાયો

Bhavnagar City, Bhavnagar | Jun 9, 2026
ભાવનગર RTO વિભાગ દ્વારા સતત બીજા દિવસે ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી, શહેરના કાળીયાબીડ વિસ્તારમાં RTO દ્વારા શાળા કોલેજ વાહન પર જતા વિદ્યાર્થીઓનું ચેકીંગ કરાયું, જેમાં લાઇસન્સ સગીર વયના વિદ્યાર્થી, લાઇસન્સ સહિતના ડોક્યુમનેટ વગર વાહન ચાલવતા સહિતનાની સામે કાર્યવાહી કરાઈ, RTO વિભાગ દ્વારા કુલ 22 વાહન ચાલકો સામે કેસ કરાયા, જેમાં રૂપિયા 1.20 લાખ દંડ કરાયો, વિદ્યાર્થીઓનો સેફટીને ધ્યાને રાખી ડ્રાઈવ કરાઈ હોવાનું RTO દ્વારા જણાવાયું જે આગામી દિવસોમાં પણ શરૂ રહેશે

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: RTO વિભાગ દ્વારા સતત બીજા દિવસે વાહન ચેકિંગ હાથ ધરી 22 વાહનચાલકો સામે રૂપિયા 1.20 લાખનો દંડ કરાયો - Bhavnagar City News