લગ્ન ઇચ્છુક યુવકોઓને ટાર્ગેટ કરી અલગ અલગ સ્ત્રીઓ/મહિલાઓ સાથે મળી અલગ અલગ યુવકો સાથે લગ્ન કરી/રાવી આશરે ૧૭,૨૦,૦૦૦/-લાખ રૂપીયાના રોકડા/ઘરેણા લઇ ફરાઇ થઇ છેતરપીંડીના મુખ્ય આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ
મે. પોલીસ કમિશનર સાહેબ શ્રી, તથા મે, અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી, સેકટર-૦૧ તથા મે. નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન-૧, અને મે. મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી “એ” ડીવીઝન સુરત શહેર નાઓએ હાલમાં લગ્ન ઇચ્છુક યુવકોને લગ્ન કરી આપવાની લાલચ આપી તેઓ સાથે થઇ રહેલ છેતરપીંડીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચનાઓ આપેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી સાહેબ નાઓએ હાલમાં લગ્ન ઇચ્છુક વ્યકિતઓને લગ્ન કરી આપવાની લાલચ આપી મંદિરમાં લગ્ન કરાવી બાદમાં રોકડા રૂપીયા તથા ઘરેણા લઇ ફરાર થઇ જતી લુટેરી દુલ્હન બનતા બનાવોના આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ
જે અનવ્યે એક કાપોદ્રા ફરીયાદીશ્રીને આરોપી હીતેશભાઈ રતીલાલભાઈ કાપડીયા તથા અની�
Udhna, Surat | Aug 1, 2026