સાવલી: મંજુસર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા
Savli, Vadodara | Jun 25, 2024 સાવલી તાલુકાના મંજુસર રોડ પર ડેસરના રાજીવ ભાઇ નામના વ્યક્તિ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા જે દરમિયાન અચાનક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. વૃદ્ધ મંજુસર રોડ પર જઈ રહ્યા હોય જે દરમિયાન આ બનાવ બન્યો હતો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.