બોટાદ: અડતાળા પ્રાથમિક શાળામાં યોજાયો બેટી બચાવો, બેટી પઢાવો જાગૃતિ કાર્યક્રમ
Botad, Botad | Sep 29, 2026 અડતાળા પ્રાથમિક શાળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.