હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આઠ પીએસઆઇ ને ફરજના સ્થળે ડી સ્ટાફ તરીકે વધારાની કામગીરી સોંપાઈ
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ બેડામાં થયેલા બદલીના માહોલ વચ્ચે હવે આઠ પીએસઆઇ ને તેમના ફરજના સ્થળે ડિસ્ટર્બ તરીકે વધારાની કામગીરી કરવા માટેની હુકમ કરવામાં આવ્યો છે