ગોધરા: ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘અરણ્યરાગ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘અરણ્યરાગ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, આદિવાસી લોકસંસ્કૃતિની ઝાંખીએ સૌનું મન મોહી લીધુંગોધરા નજીક વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી ‘અરણ્યરાગ’ નામનો ભવ્ય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં આદિવાસી લોકસંસ્કૃતિ, લોકસંગીત અને પંચમહાલ-મહીસાગર વિસ્તારની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું જીવંત નિરૂપણ કરવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ.