Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: સુભાષનગર ખાતેથી પ્રારંભ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અલોંકિક ડ્રોન વિડીયો સામે આવ્યા

Bhavnagar City, Bhavnagar | Jul 16, 2026
ભાવનગર શહેરના સુભાષનગર ખાતેથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા. જે સમયે ભગવાનની રથયાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં અને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે આ રથયાત્રાના અલૌકિક ડ્રોન વિડિયો સામે આવ્યા હતા. જેમાં રથયાત્રાના ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

MORE NEWS

No related stories for this location.