અમદાવાદ શહેર: પૂર્વ કોર્પોરેટર કાળું ભરવાડનો બીબી તળાવ પાસે ભારે વિરોધ જોવા મળ્યો
પૂર્વ કોર્પોરેટર કાળું ભરવાડનો બીબી તળાવ પાસે ભારે વિરોધ જોવા મળ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ,રાજકીય પાર્ટીઓ પૂર હોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે, ત્યારે વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે પૂર્વ કોર્પોરેટર કાળું ભરવાડ પ્રચાર માટે ગયા હતા..ત્યારે રોષે ભરાયેલ લોકોએ ભગાડ્યા હતા,ત્યારે વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વીડિયો આજરોજ 1 વાગે....