Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
No video available

વડગામ: મેતા ગામે શીઆ જાફરી મશાયખી મોમિન જમાતના લોકો દ્વારા ઇમામ હુસૈનની શહાદતમાં તાજીયા નીકળવામાં આવ્યા

Vadgam, Banas Kantha | Jul 6, 2025
વડગામ તાલુકાના મેતા ગામે શીઆ જાફરી મશાયખી મોમિન જમાતના લોકો દ્વારા આજે ઇમામ હુસૈનની શહાદતમાં તાજીયા નીકળવામાં આવે છે અને બાવીસી સમાજના લોકો દ્વારા દર વર્ષે મહોરમમાં 7000 હજાર જેટલી બ્લડની બોટલો એકત્ર કરી દરેક સમાજના લોકોને મફતમાં રક્ત મળી રહે તે આશયથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા હોય છે જેમાં મમોહરમમાં દશમીના દિવસે હજારોની સંખ્યામાંઆજુબાજુના ગામડાઓના લોકો જોવા આવતા હોય છે જોકે કોઈ અઘટીત ઘટના ન તેને લઈને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવયો હતો