ઝાલોદ: ઝાલોદ નર્સિંગ કોલેજ ખાતે 'માનવ શરીરની રચના અને કાર્યો' પર ભવ્ય પ્રદર્શનનુ આયોજન કરાયું
Jhalod, Dahod | Nov 27, 2025 આજે તારીખ 27/11/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં શ્રી કેસરિયાજી દશામાં કોલેજના વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો.શ્રી કેશરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ ખાતે તાજેતરમાં 'માનવ શરીરની રચના અને કાર્યો' (Anatomy and Physiology) વિષય પર એક અત્યંત ભવ્ય અને માહિતીપ્રદ શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.