ગણેશોત્સવ પૂર્વે રાંદેર પોલીસે આયોજકો સાથે શાંતિ અને સુરક્ષા મુદ્દે બેઠક યોજી
સુરતમાં આગામી ગણેશોત્સવને લઈને રાંદેર પોલીસ એક્શનમાં આવી હોય તેમ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એસીપી કે ડિવિઝન મિલન મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ગણપતિ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી..
.
.
.
.
.
.
.
.
#ganeshutsav #rander #police #shanti #meeting #surat #ssknews
Udhna, Surat | Aug 5, 2026