ગાંધીનગર: અમદાવાદ: આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજીના 92મા જન્મદિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યા ઉપસ્થિત
અમદાવાદના શેલા ખાતે આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના 92મા જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ‘કૈલાસ શ્રુતસાગર ગ્રંથસૂચી’નું અનાવરણ કરાયું.