વઢવાણ પોલીસે બાકીના આધારે ફુગા નદી તરફના રસ્તા પર બ્લેક કલરના એકટીવા ની ડીકી માંથી વિદેશી દારૂ હોવાની બાકીના આધારે દિપક જગદીશભાઈ મોરી ભૌતિક હસમુખભાઈ ચૌહાણને વિદેશી દારૂ એકટીવા સહિત કુલ રૂપિયા 41,875 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે