Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ગરબાડા તાલુકાના વડવા એપ્રોચ રોડ પર GSB પેચવર્કથી માર્ગ પૂર્વવત્ કરાયો દાહોદ, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬: દાહોદ જિલ્લામાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે કેટલાક માર્ગોને નુકસાન પહોંચતાં સામાન્ય જનતા અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત માર્ગોની મરામત અને જાળવણીની કામગીરી યુદ્ધના ધોરણે સતત હાથ ધરવામાં આવી રહી છે, જેથી માર્ગ વ્યવહાર ઝડપથી પૂર્વવત્ થઈ શકે. વરસાદી પાણીના સતત ભરાવા અને કાદવના કારણે ગરબાડા તાલુકાના વડવા એપ્રોચ રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો. સ્થાનિક નાગરિકોની સુવિધા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે GSB (ગ્રેન્યુલર સબ-બેઝ) પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં માર્ગની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને વાહનચાલકો માટે અવરજવર વધુ સરળ, સુરક્ષિત અને સુગમ બની છે. પંચ�

Dohad, Dahod | Aug 1, 2026

MORE NEWS

ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન�

ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન�

Dohad, Dahod | Aug 2, 2026

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dohad, Dahod | Aug 2, 2026