Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

ભુજ: કચ્છમાં ૧૩ ફેબ્રુઆરી સુધી હથિયારબંધી જાહેર

Bhuj, Kutch | Jan 31, 2026
કચ્છમાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત કાયદો અન વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે તા. ૧૩/૦૨/૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ બહાર પાડવાામાં આવ્યાછે. અધિક કલેક્ટર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભુજ: કચ્છમાં ૧૩ ફેબ્રુઆરી સુધી હથિયારબંધી જાહેર - Bhuj News