બાનુબેનની વાડી વડવા બ વોર્ડમાં લોકો દ્વારા ઉમેદવારોનો વિરોધ કરી હોબાળો કરાયો
Bhavnagar City, Bhavnagar | Apr 18, 2026
ભાવનગર શહેરના વડવા બ વોર્ડમાં ઉમેદવારો પ્રચાર અર્થે ગયા હતા. જેનો લોકો દ્વારા વિરોધ કરાયો હતો. કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. વિવિધ પ્રકારના કામ બાકી હોવાને લઈને લોકો દ્વારા આક્ષેપ કરી વિરોધ કરાયો હતો.