કચ્છની સંગઠનશક્તિ અને જનશક્તિએ પ્રદેશ અધ્યક્ષના વધામણાં કર્યા. કચ્છની ખમીરવંતી ધરતી પર પધારેલા પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનું ભુજ મધ્યે હજારો કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને