Public App Logo
Jansamasya
Tamilnaducm
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Bhind
Breaking

ઉધના: શહેરમાં પ્રવાસમાં બાળકોને જમવાના સમયે નાસ્તો અપાતાં વિવાદ

Udhna, Surat | Feb 25, 2026
સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિ ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીએ માટે ધરમપુર સાયન્સ સેન્ટર અને દાંડીના એક દિવસીય શૈક્ષણિક પ્રવાસના આયોજનના ધાંધિયા જોવા મળ્યા હતા. કેટરર્સની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને જમવાના સમયે નાસ્તો મળ્યો હતો, જેથી હાલત કફોડી થઈ ગઈ હતી.પ્રવાસનો સમય સવારે 5:30 નો હતો, જે 2 કલાક મોડો શરૂ થયો હતો. જેથી દાંડીનો પ્રોગામ રદ કરાયો હતો. વાઇરલ થયેલા ફોટા મુજબ, સવારે 9:11 વાગ્યે પણ બસ સુરતમાં જ હતી.
ઉધના: શહેરમાં પ્રવાસમાં બાળકોને જમવાના સમયે નાસ્તો અપાતાં વિવાદ - Udhna News