ગોંડલ: જામવાળી ગામ ખાતે ગાંવ ચલો અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગ્રામજનોને સરકારની યોજના વિશે માહિતી અપાય
Gondal, Rajkot | Feb 11, 2024 ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગોંડલ તાલુકામાં આવેલા જામવાળી ગામ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારી યોજના વિશે માહિતીગાર કરવામાં આવ્યા. જોકે આ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ તેમજ ભાજપના હોદ્દેદારો ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ધારાસભ્ય સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો