Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: ચલાલી ગામના પ્રાથમિક શિક્ષકે અગમ્ય કારણોસર પોતાના ઘરે કરી આત્મહત્યા, કામનું ભારણ વધુ હોવાના આક્ષેપો

Kalol, Panch Mahals | Apr 20, 2026
કાલોલ તાલુકાના ચલાલી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે રવિવારે કોઈ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ શિક્ષણ આલમમાં શોક અને ચકચાર જગાડી છે.જોકે સમગ્ર ઘટના અંગે સંભવિતપણે શાળાના સતત કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાના આક્ષેપો અને લોકચર્ચાએ શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ કંઇ દિશામાં આગળ વધે છે એ લોકચર્ચાનો વિષય બન્યો છે.