ઉમરેઠ: ઓડ ખાતેથી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કેવો ઉમેદવાર હોવો જોઈએ? તેને લઇ અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી
Umreth, Anand | Mar 26, 2026 આગામી 23 એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા યોજાનાર છે ત્યારે આગામી દિવસોમાં ઉમરેઠ પંથકના લોકો કેવા ઉમેદવારની આશા રાખે છે તેને લઈને અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી હતી.