બાબરા: ધરાઈ ગામે ભૂપેન્દ્રભાઈ બસિયા અને ગોપાલભાઈ વસ્તરપરાનું ભવ્ય સ્વાગત
Babra, Amreli | Sep 27, 2026 બાબરાના ધરાઈ ગામે ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ બસિયા અને અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ વસ્તરપરાનું ગામ સમસ્ત દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.