Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

અમીરગઢ: અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી,ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસે પકડ્યો.

Amirgadh, Banas Kantha | Oct 12, 2025
અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી,ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસે પકડ્યો.આજે સવારે આશરે ૧૧ કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ પર રીકો પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ટ્રક કે જે ગુજરાત તરફ આવી રહ્યું હતું તેને માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસે રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી 588 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે એક આરોપી સહિત મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી.
અમીરગઢ: અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી,ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસે પકડ્યો. - Amirgadh News