Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ગુજરાત ATSની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદના વધુ ૫ આતંકવાદીઓની ધરપકડ, કુલ આંકડો ૧૩ પર પહોંચ્યો

MORE NEWS

સુરતના પાંડેસરા વિસ્તારમાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતાં વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.

#Surat #Pandesara #MatrushaktiYojana #Anganwadi #GujaratNews #HealthNews #HumDekhengeNews

સુરતના પાંડેસરા વિસ્તારમાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતાં વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. #Surat #Pandesara #MatrushaktiYojana #Anganwadi #GujaratNews #HealthNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની રહસ્યમય કથા, જાણો રામસેતુ, મંદિરનો ઇતિહાસ અને તેની ચમત્કારિક માન્યતાઓ

#Rameshwaram #Jyotirlinga #LordShiva #RamSetu #SanatanDharma #Spirituality #Hinduism #HumDekhengeNews

દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની રહસ્યમય કથા, જાણો રામસેતુ, મંદિરનો ઇતિહાસ અને તેની ચમત્કારિક માન્યતાઓ #Rameshwaram #Jyotirlinga #LordShiva #RamSetu #SanatanDharma #Spirituality #Hinduism #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ના સ્ક્વોડે એક મકાનમાં દરોડો પાડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

#Ahmedabad #Shahpur #FakeLiquor #PCB #GujaratPolice #HumDekhengeNews

અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ના સ્ક્વોડે એક મકાનમાં દરોડો પાડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. #Ahmedabad #Shahpur #FakeLiquor #PCB #GujaratPolice #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026