ઉચ્છલ: તાપી: ઉચ્છલ તાલુકાના આનંદપુરમાં વાજબી ભાવની દુકાનનું નિરીક્ષણ
Uchchhal, Tapi | Aug 19, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આનંદપુર ખાતે વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું અને સંબંધિત વેપારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.