ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે કરી મહત્વની બેઠક
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિભાગીય કામગીરીને વેગ આપવા અને યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી છે.