જેસર: જેસર તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો દ્વારા ભરાયેલા નામંકન ફોર્મની આજ રોજ સત્તાવાર રીતે ચકાસણી
જેસર તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો દ્વારા ભરાયેલા નામંકન ફોર્મની આજ રોજ સત્તાવાર રીતે ચકાસણી (સ્ક્રુટિની) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મ, જરૂરી દસ્તાવેજો અને નિયમો અનુસાર યોગ્યતા ચકાસવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન કોઈ ફોર્મમાં ભૂલ, અધૂરાપણું કે નિયમ વિરુદ્ધ બાબતો જોવા મળતા સંબંધિત ઉમેદવારોને નોંધ લેવામાં આવ્યા હતા। ચકાસણી પૂર્ણ થયા બાદ યોગ્ય ગણાયેલા ઉમેદવારોની અંતિમ યાદી જાહે