ડ્રાઇવ ઇન રોડ ઉપર લુખ્ખાની રંજાડ, વાહન ચાલકોની લાકડીથી માર્યો માર અમદાવાદના થલતેજ ડ્રાઇવિંગ રોડ ઉપર લુખ્ખા ની રંજાડનો વિડીયો વાયરલ થયો છે, એક દારૂના નશામાં લુખ્ખો હાથમાં લાકડી લઈને અહીંથી પસાર થતાં વાહન ચાલકો પર હુમલો કરી રહ્યો છે જેમાં એક બાઈક ચાલકને લાકડી મારતો વીડિયોમાં આ લુખ્ખો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે , ત્યારે આવા લુખ્ખાઓ સામે ક્યારે લગામ લાગશે....