આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ મેટ્રો મોનિયાલ સાઈટ પર સંપર્ક કરી મહિલાને બનાવી શિકાર બનાવતા ફરુયાદ.મુંબઈમાં મોટો વેપારી હોવાનું જણાવી મહિલાને ફસાવી. લગ્નની લાલચ આપી મહિલા સાથે અવાર નવાર ગુજાર્યું દુષ્કર્મ.મહિલાની માતા અને દીકરીને એડોપ્ટ કરવાનો ભરોસો આપ્યો.મહિલા પાસે થી 47 લાખ પડાવ્યા.અમિત ચૌબે નામના યુવકે લગ્ન નો ઇનકાર કરી મહિલા ને આપી ધમકી.