કવાંટ: છોટાઉદેપુરમાં વરસાદી પાણી ઘૂસી 25થી વધુ મકાનો અને ખેતીને નુકસાન
છોટાઉદેપુરના કવાટ તાલુકાના ગડેઠા ગામમાં મોડી રાત્રે વરસાદી પાણી સુખી નદીમાંથી ઘૂસી ગયું હતું. લગભગ 25થી વધુ મકાનોમાં અને ખેતીમાં ભારે નુકસાન થયું છે. ગામમાં જનજીવન બધું જ ભારે પ્રભાવિત બન્યું છે.