ભચાઉ: ભચાઉ પોલીસે ગોલ્ડન હોટેલ નજીકથી બંદૂક સાથે એક શખ્સની કરી ધરપકડ
Bhachau, Kutch | Mar 31, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસ સેશનમાં પોલીસ કોન્સ્ટેબલ મોહન સોનારાને બાતમી મળતા બાતમીના આધારે ભચાઉ શહેર નજીક હાઈવે પર આવેલ ગોલ્ડન હોટેલ પાસે બ્રિજ નજીક કાચા રસ્તામાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે આરોપી અરમાનશા મામદશા દિવાન રહે હિંમતપુરા વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.