માંડલ: ધારાસભ્ય હાર્દિક પટેલે દેત્રોજ ગોગા ધામ મંદિરે દર્શન કર્યા:આગેવાનો અને ભાવિકો સાથે મુલાકાત કરી
ધારાસભ્ય હાર્દિક પટેલે દેત્રોજ ગોગા ધામ મંદિરે દર્શન કર્યા:આગેવાનો અને ભાવિકો સાથે મુલાકાત કરી, સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી ધારાસભ્ય હાર્દિક પટેલે દેત્રોજ તાલુકાના પ્રખ્યાત ગોગા ધામ મંદિરે 9 તારીખના સવારે 10 વાગે દર્શન કર્યા હતા. તેમણે મંદિર ખાતે આશીર્વાદ મેળવ્યા હતા.દર્શન કર્યા બાદ, હાર્દિક પટેલે મંદિર પરિસરમાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને ભાવિકો સાથે મુલાકાત કરી હતી. તેમણે સૌની સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામ