Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મુળી: મુળી ખાતે એસ.એસ.સી. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ

Muli, Surendranagar | Feb 26, 2026
મુળી ખાતે એસ.એસ.સી. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું તિલક કરી અને મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું કુલ 8 બ્લોકમાં યોજાયેલી પરીક્ષામાં 239 વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપી. સાથે સ્થળ સંચાલકના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ દ્વારા સુચારુ આયોજન કરાયું હતું.
મુળી: મુળી ખાતે એસ.એસ.સી. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ - Muli News