વેજલપુર: નિકોલમાં દાગીના ચોરીના કેસમાં આરોપીના 25 મે સુધીના રિમાન્ડ મંજુર
નિકોલ વિસ્તારમાં આભૂષણોની દુકાનમાંથી 1.66 કરોડના ઘરેણા ચોરીના કેસમાં પોલીસે પ્રેમિકા હર્ષિદાના બોયફ્રેન્ડ અને આરોપી મયુર માળીને ઝડપીને 5 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેના 25 મે સવારે 11 વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.