ગરૂડેશ્વર: સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ ફૂલ, મુખ્યમંત્રીએ કર્યા નીરના વધામણા
સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ 138.68 મીટરની સપાટી પર ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતા નગરમાં નર્મદા પૂજન કરી નીરના વધામણા કર્યા હતા અને મીડિયા સાથે વાત કરી હતી.