બાબરા: બાબરાના ઘરાઈ ગામે પ્રાથમિક શાળામાં 51 લાખના ખર્ચે 4 નવા ઓરડાનું ખાતમુહૂર્ત
Babra, Amreli | Sep 26, 2026 બાબરા તાલુકાના ઘરાઈ ગામે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે પ્રાથમિક શાળાના 4 નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રૂ. 51 લાખના ખર્ચે નિર્માણ થનારા આ ઓરડાઓથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે.