જેસર: જેસર તાલુકાના વાડી વિસ્તારમાં દિવસે સાવજના દેખાવથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો
જેસર તાલુકાના વાડી વિસ્તારમાં દિવસે સાવજના દેખાવથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો મળતી માહિતી મુજબ, નોમાનભાઈ જોગીયાની વાડી વિસ્તારમાં ધોળા દિવસે સાવજ જોવા મળ્યો . સામાન્ય રીતે રાત્રિના સમયે જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ દિવસે સાવજ દેખાતા આસપાસના ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો ખેડૂતોના કહેવા મુજબ, સાવજ ખેતર નજીક ફરતો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ