નાંદોદ: રાજપીપળામાં ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭: ચેસ અને યોગાસન સ્પર્ધાનું ભવ્ય આયોજન
Nandod, Narmada | Sep 30, 2026 રાજપીપળામાં ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ અને યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ વયજૂથના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ખેલ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.