ઘોઘા તાલુકાના નાનાં ખોખરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.13/12/25 ને શનિવારે સાંજે 7 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના નના ખોખરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું આ કિસાન મહા પંચાયય ના આયોજન માં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા