Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જેસર: જેસર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Jesar, Bhavnagar | May 28, 2026
જેસર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવયો વહેલી સવારથી જ મસ્જિદો અને ઈદગાહોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જ્યાં ખાસ નમાઝ અદા કરી દેશ અને સમાજમાં સુખ-શાંતિ તેમજ ભાઈચારાની દુઆ માંગવામાં આવી હતી. તહેવાર નિમિત્તે લોકો દ્વારા એકબીજાને ઈદ મુબારક શુભેચ્છા પાઠવી બાળકો અને યુવાનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.