મુદ્દાસર બ્રેકિંગ | સુરેન્દ્રનગર
નવારિયા ગામે ગુડદી પાસાના જુગાર પર LCBનો દરોડો
મુળી તાલુકાના નવારિયા ગામે ગુડદી પાસાથી હારજીતનો જુગાર ઝડપાયો..LCBની રેઇડમાં 8 જુગારીઓ ઝડપાયા..પોલીસે રૂ. 2,11,500 રોકડ કબજે કરી.5 મોબાઇલ ફોન, 1 ઇકો કાર અને જુગારનું સામાન જપ્ત...કુલ રૂ. 4,36,500નો મુદ્દામાલ કબજે
એક આરોપી યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર ફરાર જાહેર..મુળી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
LCB PI બી.એચ. શીંગરખીયા અને ટીમની સફળ કામગીરી..
.
.
HEADLINE #SURANDRANAGAR #LCB #MULI #NAVARIYA #GAMBLING