ભુજ: નાડાપામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Apr 10, 2026 નાડાપામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા ભુજ તાલુકાના નાડાપા બસ સ્ટેશન પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા ત્રણ શખ્સોને પદ્ધર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દરોડા દરમિયાન ખોડાભાઈ ગાગલ, ભરત ચાડ અને રણછોડભાઈ ચાડ પાસેથી કુલ રૂા. 18,460ની રોકડ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.