અષાઢી બીજના પાવન અવસર પર યોજાનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે.
લગભગ 2,000 પોલીસ જવાનો સાથે યોજાયેલી મેગા મોક ડ્રિલમાં સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય ચોક અને સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી.
( Amdavad Rath Yatra, Jagannath Temple, Amdavad Police, Mega Mock Drill, Festival Security )
#AmdavadRathYatra #LordJagannath #AmdavadPolice #MockDrill #FestivalSecurity