Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: પોક્સોના આરોપીના જામીન હાઇકોર્ટે નકાર્યા

Vejalpur, Ahmedabad | Jun 22, 2026
વડોદરાના દેસર પોલીસ મથકે 2025માં 26 વર્ષીય આરોપી દેવાંગ પટેલ સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેને વડોદરાની કોર્ટે જામીન ન આપતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી નાખવામાં આવી.