રાજુલા હિડોરણા ગામ નજીક બાઇક છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન તા. 6 4 25ના રવીવારના રાતના 11 વાગ્યાના સમયે યુવકનુ મોત.ર હીડોરણા રોડ ઉપર મારૂતિ સુઝુકી ના શોરૂમ પાસે બાઇક અને છકડો રીક્ષા નો અકસ્માત સર્જાતા બાઇક ચાલક મોત નિપજ્યું મૃતક દિપકભાઇ કરશનભાઈ પરમાર ઉ.વ.39 ગામ હીડોરણા હોવાનું જાણવા મળેલ.આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા ઘટના સ્થળે એ પહોંચી વધુ તપાસ હાથ ધરી.