બોટાદ: માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડને મળી જાનથી મારવાની ધમકી
Botad, Botad | Sep 12, 2026 બોટાદ જિલ્લા જય માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડને ફોન પર ધમકી મળી છે. હડદડ ગામના વિજયભાઈ જેશીગભાઈએ તોડકાંડ મામલે ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મામલે એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.